દેવાયત ખવડ ક્યાં છે? બે દિવસથી લાપતા ડાયરા કિંગે પૂજા પંડ્યા બનીને મેસેજ કર્યા હતા!

Devayat Khavad Controversy : જીવલેણ હુમલા કેસમાં ડાયરા કલાકાર બે દિવસથી ફરાર. ખવડની ફોર્ચ્યુનર અને ક્રેટા રેઢી મળી આવી. તાલાલાના બાકુલા ધણેજ ગામેથી પોલીસે બંને ગાડી કબ્જે લીધી 

દેવાયત ખવડ ક્યાં છે? બે દિવસથી લાપતા ડાયરા કિંગે પૂજા પંડ્યા બનીને મેસેજ કર્યા હતા!

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More