ઉત્તર ગુજરાતના પશુઓમાં ફેલાયો ભયાનક રોગ, ગુજરાતમાં ફરી લમ્પી વાયરસનો કાળો કહેર

Lumpy Virus Spread In Animals : હજારો પશુઓનો જીવ લેનાર ખતરનાક લમ્પી વાયરસની ફરી ગુજરાતમાં એન્ટ્રી, બનાસકાંઠાના પશુપાલકોમાં ફફડાટ ફેલાયો 

ઉત્તર ગુજરાતના પશુઓમાં ફેલાયો ભયાનક રોગ, ગુજરાતમાં ફરી લમ્પી વાયરસનો કાળો કહેર

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.