કૃષ્ણનગરીની ગાયોમાં ફેલાયો ભયાનક રોગ, એક પછી એક 40 જેટલી ગાય વાયરસનો શિકાર બની

Lumpy Virus : દ્વારકામાં પશુઓમાં ફરી લમ્પી વાયરસનો પ્રકોપ જોવા મળ્યો. ગાયોની હાલત ગંભીર. ખાનગી ગૌશાળા દ્વારા 35 થી 40 ગાયોની સારવાર. હળદરનો પ્રાથમિક ઉપચાર તરીકે ઉપયોગ

કૃષ્ણનગરીની ગાયોમાં ફેલાયો ભયાનક રોગ, એક પછી એક 40 જેટલી ગાય વાયરસનો શિકાર બની

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More