સાતમ-આઠમ માટે વતન જઈ રહેલા વિદ્યાર્થીઓ કારમાં જ ભડથુ થઈ ગયા, મોરબી પાસે ભયાનક ત્રિપલ અકસ્માત

Morbi Accident : મોરબી કચ્છ હાઈવે પર કન્ટેનર-ટેન્કર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં બે વાહનોમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં તહેવારોમાં વતન જઈ રહેલાં 2 વિદ્યાર્થી સહિત 4 જીવતા ભૂંજાયા
 

સાતમ-આઠમ માટે વતન જઈ રહેલા વિદ્યાર્થીઓ કારમાં જ ભડથુ થઈ ગયા, મોરબી પાસે ભયાનક ત્રિપલ અકસ્માત

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More