ગુજરાતના રાજકારણમાં ચર્ચા તેજ બની : અમિત શાહે હાથના ઈશારે પાટીલને બોલાવ્યા, કંઈક નવાજૂની થશે!

Amit Shah In Gujarat : સુરતના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ.. સામાજિક અગ્રણીઓ સાથે કરી મહત્વની બેઠક.. તો ઈસ્કોન મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં આપી હાજરી.. થોડીવાર બાદ રાજકોટ જવા થશે રવાના.. 

ગુજરાતના રાજકારણમાં ચર્ચા તેજ બની : અમિત શાહે હાથના ઈશારે પાટીલને બોલાવ્યા, કંઈક નવાજૂની થશે!
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More