10 વર્ષમાં 10 ગણું વળતર! રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકાણનું નવું હોટસ્પોટ બન્યું ગુજરાતનું આ શહેર

Dholera Property Market : અમદાવાદ પાસે આવેલું ધોલેરા ISR ઝડપથી એક મુખ્ય રોકાણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. રોકાણકારોના રસમાં વધારો થવાને કારણે છેલ્લા દાયકામાં જમીનના ભાવમાં લગભગ 10 ગણો વધારો થયો છે
 

10 વર્ષમાં 10 ગણું વળતર! રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકાણનું નવું હોટસ્પોટ બન્યું ગુજરાતનું આ શહેર

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More