Unknown Facts: દક્ષિણ આફ્રિકામાં 15 હજાર ડોલર કમાતા હતા બાપૂ

આજે ગાંઘીજી પુણ્યતિથી નિમિતે અમે તમને ગાંધીજીના જીવન અંગે કેટલીક એવી વાતો જણાવવા જઇ રહ્યાં છીએ, જેના વિશે તમને કદાચ જ ખબર હશે. બાપૂ તેમના આદર્શો અને અહિંસાના સિદ્ધાંતને કારણે એક મહાન ક્રાંતિકારી તરીકે લોકપ્રિય બન્યા. 

Updated By: Jan 30, 2018, 08:20 PM IST
Unknown Facts: દક્ષિણ આફ્રિકામાં 15 હજાર ડોલર કમાતા હતા બાપૂ

અમદાવાદ: આજે ગાંઘીજી પુણ્યતિથી નિમિતે અમે તમને ગાંધીજીના જીવન અંગે કેટલીક એવી વાતો જણાવવા જઇ રહ્યાં છીએ, જેના વિશે તમને કદાચ જ ખબર હશે. બાપૂ તેમના આદર્શો અને અહિંસાના સિદ્ધાંતને કારણે એક મહાન ક્રાંતિકારી તરીકે લોકપ્રિય બન્યા. 

એ બેરેક જ્યાં ગાંધીજીને પ્રથમ ધરપકડ બાદ રાખવામાં આવ્યા હતા

ગાંધીજીની ખ્યાતિ માત્ર ભારતમાં જ નહી, પરંતુ સમગ્ર વિશ્વમાં છે. મહાન વૈજ્ઞાનિક શુમાર આઇંસ્ટીને કહ્યું હતું કે, થોડા વર્ષો બાદ લોકો કદાચ એ વાત પર વિશ્વાસ નહીં કરે કે મહાત્મા ગાંધી જેવી વ્યક્તિ ક્યારેય આ ધરતી પર હયાત હતી. ભારત દેશની આઝાદી માટે મહાત્મા ગાંધીએ પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું હતું.

જાણો બાપૂને આદર્શ માનનાર નથુરામ ગોડસેએ કેમ કરી ગાંધીની હત્યા

આજે અમે તમને એક વિડીયોના માધ્યમથી ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા એવા 15 તથ્યોથી માહિતગઆર કરીશું જેનાથી કદાચ તમે અજાણ હતો. તમે જાણો છો કે મહાત્મા ગાંધીને પાંચ વાર નોબેલ પિસ પ્રાઇઝ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોતાના મૃત્યુના એક દિવસ પહેલાં મહાત્મા ગાંધીએ કોંગ્રેસ પાર્ટી ભંગ કરવાનો વિચાર રજૂ કર્યો હતો. આવી કેટલીક એવી વાતો છે જેનાથી અમે તમને માહિતગાર કરીશું.