રિટાયર્ડ IPS મયંકસિંહ ચાવડાની પત્ની સાથે છેતરપિંડી, જમીન વેચાણના નામે ડ્રાઈવરે પડાવ્યા લાખો રૂપિયા

Ahmedabad News: અમદાવાદ વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે. રિટાયર્ડ IPSની પત્ની સાથે જમીન વેચાણના નામે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. દલાલનો સંપર્ક કરતા છેતરપિંડી થયાનું સામે આવતા આ અંગે રિટાયર્ડ IPSની પત્નીનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રિટાયર્ડ IPS મયંકસિંહ ચાવડાની પત્ની સાથે છેતરપિંડી, જમીન વેચાણના નામે ડ્રાઈવરે પડાવ્યા લાખો રૂપિયા

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.