હવે ડ્રાઈવિંગ ટેસ્ટમાં ‘સેટિંગ’માં કોઈ કામ નહીં થાય, તમે પાસ છો કે નાપાસ એ AI નક્કી કરશે! ગાંધીનગર RTOમાં શરૂઆત!

Gandhinagar News: તાજેતરમાં જ ગુજરાતના પાટનગર ગાંધીનગરના પ્રાદેશિક વાહનવ્યવહાર કાર્યાલય (RTO) માં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ એક ખૂબ જ સારો અને પ્રગતિશીલ નિર્ણય છે જે ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને ચોકસાઈ લાવશે.

હવે ડ્રાઈવિંગ ટેસ્ટમાં ‘સેટિંગ’માં કોઈ કામ નહીં થાય, તમે પાસ છો કે નાપાસ એ AI નક્કી કરશે! ગાંધીનગર RTOમાં શરૂઆત!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More