અમદાવાદના PG માં દારૂની મહેફિલ, યુવક-યુવતીઓ એકસાથે દારૂ પીતા પકડાયા

Ahmedabad PG News : શિવરંજની નજીક આવેલા સાથ સંગાથ ટાવરમાં પીજીમાં દારૂ પીને ધમાલ કરતા એક યુવતી અને ચાર યુવકોને ઝડપી લેવાયા. અન્ય ત્રણ લોકોએ દારૂ પીધો ન હોવાથી પોલીસે નિવેદન નોંધી જવા દીધા. સ્થાનિક લોકો પીજીથી ત્રસ્ત
 

અમદાવાદના  PG માં દારૂની મહેફિલ, યુવક-યુવતીઓ એકસાથે દારૂ પીતા પકડાયા
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More