સુખી સંપન્ન ગુજરાતમાં ખેડૂતની આત્મહત્યા, દેવામાં ડૂબેલા દ્વારકાના ખેડૂતે મોત વ્હાલુ કર્યું

Farmers Suicide In Gujarat : ગોલ્ડ લોન લઈને ખેતી કરનારા દ્વારકાના ખેડૂત આર્થિક દેવામાં ડુબ્યા, આર્થિક સંકટથી કર્યો આપઘાત, પરિવારે સરકાર પાસે સહાયની મદદ માંગી 
 

સુખી સંપન્ન ગુજરાતમાં ખેડૂતની આત્મહત્યા, દેવામાં ડૂબેલા દ્વારકાના ખેડૂતે મોત વ્હાલુ કર્યું

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More