ભૂકંપના આંચકાથી ધ્રુજી ગુજરાતની ધરા, બનાસકાંઠામાં આવ્યો ભૂકંપ

Earthquake in Gujarat : બનાસકાંઠા જિલ્લામાં અનુભવાયો ભૂકંપનો આંચકો... ભૂકંપનું કેન્દ્રબિંદુ દાંતીવાડા તાલુકાનું ડેરી ગામ... રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.8 નોંધાઈ... ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભય  
 

ભૂકંપના આંચકાથી ધ્રુજી ગુજરાતની ધરા, બનાસકાંઠામાં આવ્યો ભૂકંપ

About the Author

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.