કચ્છમાં મટકીફોડ કાર્યક્રમમાં મોટી દુર્ઘટના, વીજપોલ તૂટી પડતા એક કિશોરનું મોત

Janmashtami 2025 : કચ્છમાં જન્માષ્ટમીએ મોટી દુર્ઘટના સર્જાઈ. કૃષ્ણ જન્માષ્ટમીમાં મટકી ફોડ દરમિયાન વીજપોલ લોકો પર પડ્યો

કચ્છમાં મટકીફોડ કાર્યક્રમમાં મોટી દુર્ઘટના, વીજપોલ તૂટી પડતા એક કિશોરનું મોત
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More