ઉત્તરપ્રદેશની જેમ હવે ગુજરાતમાં પણ ગુનેગારોની ખેર નથી; જસદણમાં દુષ્કર્મના આરોપીનું એન્કાઉન્ટર!

Rajkot News: આરોપી રામસિંહ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરનો વતની છે. તે જસદણના એક ગામમાં રહેતો હતો... તાજેતરમાં જ તેણે ગામની જ એક 7 વર્ષીય માસૂમ બાળકીને પોતાના હવસનો શિકાર બનાવી હતી.. તેણે બાળકી સાથે હેવાનિયતની હદ પાર કરી હતી. તેણે બાળકીના ગુપ્ત ભાગે લોખંડના સળિયાથી ઈજા પહોંચાડી હતી... જોકે આ સમગ્ર ઘટના બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી પાડ્યો હતો.

ઉત્તરપ્રદેશની જેમ હવે ગુજરાતમાં પણ ગુનેગારોની ખેર નથી; જસદણમાં દુષ્કર્મના આરોપીનું એન્કાઉન્ટર!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More