પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું શરીર બળીને થયું ખાખ, DNA ટેસ્ટથી જ થશે ઓળખ

Gujarat Ex CM Vijay Rupani Death : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોતનો આંકડો 300 એ પહોંચી ગયો છે. પ્લેન ક્રેશની ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે

પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું શરીર બળીને થયું ખાખ, DNA ટેસ્ટથી જ થશે ઓળખ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More