ગુજરાતના આ શહેરના લોકો જમીનની લે-વેચ કરતા પહેલા સાવધાન, ફરતો થયો નકલી નક્શો

Rajkot City Fake Map Viral : રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો નકલી નક્શો વાયરલ... જમીનના ભાવ વધારવા નકશામાં છેડછાડ... આસપાસના 24 ગામોને રાજકોટમાં જ દર્શાવી દેવાયા... 

ગુજરાતના આ શહેરના લોકો જમીનની લે-વેચ કરતા પહેલા સાવધાન, ફરતો થયો નકલી નક્શો

About the Author

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.