અંબાલાલે તો ચોમાસાની છેક જુલાઈ સુધીની કુંડળી કાઢી, ઈરાનના યુદ્ધ વિશે પણ કરી ભવિષ્યવાણી

Ambalal Ni Agahi : જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગ્રહો અને નક્ષત્રોના આધારે ગુજરાતમાં ચોમાસું કેવી કરવટ બદલશે તેની આગાહી કરી, સાથે જ ઈરાન ઈઝરાયેલ યુદ્ધ વિશે પણ ચોંકાવનારી વાત જણાવી 
 

અંબાલાલે તો ચોમાસાની છેક જુલાઈ સુધીની કુંડળી કાઢી, ઈરાનના યુદ્ધ વિશે પણ કરી ભવિષ્યવાણી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.