પિતાએ જુવાનજોધ દીકરાના મૃતદેહ સાથે ગમતું બાઈક પણ દફનાવ્યું, ખેડા જિલ્લાનો ભાવુક કરી દેતો કિસ્સો

Beloved Bike Was Buried With Youth : ઉત્તરસંડાના યુવકનું અકસ્માતમાં મોત થતાં તેને ગમતું બાઈક પણ સાથે જ દફનાવાયું. પિતાએ જુવાન દિકરાની બુલેટ સાથે કરી દફનવિધિ, દ્રશ્યો જોઈને સૌ કોઈની આંખો થઈ ભીની 

પિતાએ જુવાનજોધ દીકરાના મૃતદેહ સાથે ગમતું બાઈક પણ દફનાવ્યું, ખેડા જિલ્લાનો ભાવુક કરી દેતો કિસ્સો
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More