પિતા કેક લઈને આવ્યા, દરવાજો ખોલ્યો તો જન્મદિને જ 16 વર્ષના દીકરાએ આપઘાત કરી લીધો

Surat Class 9 Student Suicide Birthday : સુરતના ભેસ્તાનમાં જન્મ દિવસના દિવસે જ ધોરણ 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થીનો આપઘાત કર્યો.. પિતા કેક લઈને ઘરે પહોંચ્યા તો દીકરો મૃત મળ્યો 

પિતા કેક લઈને આવ્યા, દરવાજો ખોલ્યો તો જન્મદિને જ 16 વર્ષના દીકરાએ આપઘાત કરી લીધો
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More