પાણી એટલું સ્પીડમાં અંદર આવ્યું, લોકોને જાણ થાય તે પહેલાં તો લોકો ડૂબવા માંડ્યા! હાઈડ્રો પાવર પ્લાન્ટમાં બચી ગયેલા વ્યક્તિનું નિવેદન

Mahisagar Hydro Power Project : દોલતપુરા ખાતે ચાલતા અજંતા પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવરમાં કામ કરતા બચી ગયેલા વ્યક્તિનું નિવેદન આવ્યું, પાણીમાં ગરકાવ થયેલા પાંચ યુવકોનો 17 કલાકથી કોઈ અત્તોપત્તો નથી

પાણી એટલું સ્પીડમાં અંદર આવ્યું, લોકોને જાણ થાય તે પહેલાં તો લોકો ડૂબવા માંડ્યા! હાઈડ્રો પાવર પ્લાન્ટમાં બચી ગયેલા વ્યક્તિનું નિવેદન

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More