બનાસકાંઠામાં આભ ફાટ્યું! જિલ્લામાં આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર, ગામોનો સંપર્ક કરાયો

Banaskantha Rain : રાજસ્થાનથી આવતી નદીઓનું પાણી અને ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લો જળમગ્ન થયો છે, સૂઈગામમાં સાડા 10 ઈંચ વરસાદથી સ્થિતિ વણસી, હજી પણ આગામી 24 કલાક બનાસકાંઠા માટે ભારે છે

બનાસકાંઠામાં આભ ફાટ્યું! જિલ્લામાં આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર, ગામોનો સંપર્ક કરાયો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.