અમદાવાદ પ્લેન ક્રેશના મૃતદેહો સોંપવાના નામે થઈ રહ્યું છે મોટું ફ્રોડ, સ્વજનોને આવા રહ્યાં છે આવા કોલ

Fraud Call On Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશની ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધી 42 મૃતકોના DNA થયા મેચ...14 સ્વજનોને સોંપવામાં આવ્યા મૃતદેહ....સન્માન સાથે વતન મોકલાઈ રહ્યા છે મૃતદેહ...
 

અમદાવાદ પ્લેન ક્રેશના મૃતદેહો સોંપવાના નામે થઈ રહ્યું છે મોટું ફ્રોડ, સ્વજનોને આવા રહ્યાં છે આવા કોલ

About the Author

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.