ભારતની ઓટો ક્રાંતિનું કેન્દ્ર બન્યું ઉત્તર ગુજરાત! એક વર્ષમાં આવ્યું 29700000000 કરોડનું રોકાણ

પેટ્રોલ કારથી ઇલેક્ટ્રિક વાહનો સુધી: ભારતના ઓટોમોટિવ હબ તરીકે ઊભર્યું ગુજરાત. ભારતની ઓટો ક્રાંતિનું કેન્દ્ર બન્યું ઉત્તર ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે તૈયાર. નાણાકીય વર્ષ 2022-23માં ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ₹29,700 કરોડનું માતબર રોકાણ નોંધાયું.

ભારતની ઓટો ક્રાંતિનું કેન્દ્ર બન્યું ઉત્તર ગુજરાત! એક વર્ષમાં આવ્યું 29700000000 કરોડનું રોકાણ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More