મારા પપ્પા ઝવેરા ડૂબાડવા ગયા હતા અને ડૂબી ગયા... દીકરીનું આ આક્રંદ હચમચાવી દેશે, નજર સામે પિતાનું મોત

Gandhinagar Doctor Death : ગાંધીનગરમાં અડાલજ કેનાલ પાસે દર્દનાક ઘટના... ઝવેરા પધરાવવા ગયેલા પિતાનું દિકરીની નજર સામે જ મોત... પગ લપસી જતા અચાનક કેનાલમાં ડૂબ્યા ગાંધીનગર સિવિલના ડૉક્ટર નીરવ બ્રહ્મભટ્ટ.. 
 

મારા પપ્પા ઝવેરા ડૂબાડવા ગયા હતા અને ડૂબી ગયા... દીકરીનું આ આક્રંદ હચમચાવી દેશે, નજર સામે પિતાનું મોત

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.