ગાંધીનગર લૂંટ વિથ મર્ડરમાં મોટો પુરાવો હાથ લાગ્યો : CCTV માં કેનાલ પાસે જતો શખ્સ દેખાયો, સાઈકો કિલરની શક્યતા

Gandhinagar Loot With Murder ; ગાંધીનગરમાં મોડલ યુવકની હત્યા સાઇકો કિલરે કરી?:એકાંત માણતા પ્રેમીઓને નિશાન બનાવતો, લૂંટ કરી હત્યા કરતો, CCTVમાં રાત્રે 2.30 વાગ્યે નીકળતો જોવા મળ્યો
 

ગાંધીનગર લૂંટ વિથ મર્ડરમાં મોટો પુરાવો હાથ લાગ્યો : CCTV માં કેનાલ પાસે જતો શખ્સ દેખાયો, સાઈકો કિલરની શક્યતા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More