ગાંધીનગર: સાંસદ અમિત શાહે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોનાની કામગીરીની કરી સમીક્ષા

ગાંધીનગર (Gandhinagar) ના સાસંદ અમિત શાહે (Amit Shah)  આજે વીડિયો કોન્ફરન્સિગના માધ્યમથી કોરોનાની કામગીરીની સમીક્ષા કરી. તેમણે વૃક્ષારોપણ વધુ થાય તેવી ટકોર પણ કરી. 

Updated By: Jul 13, 2020, 12:57 PM IST
ગાંધીનગર: સાંસદ અમિત શાહે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોનાની કામગીરીની કરી સમીક્ષા
ફાઈલ ફોટો

હિતલ પારેખ, ગાંધીનગર: ગાંધીનગર (Gandhinagar) ના સાસંદ અમિત શાહે (Amit Shah)  આજે વીડિયો કોન્ફરન્સિગના માધ્યમથી કોરોનાની કામગીરીની સમીક્ષા કરી. તેમણે વૃક્ષારોપણ વધુ થાય તેવી ટકોર પણ કરી. 

અમદાવાદ: 'ફી ન ભરી શકતા હોવ તો પ્રવેશ કેમ લીધો'? કોરોનાકાળમાં પંચામૃત નર્સિંગ ઈન્સ્ટિટ્યૂટની દાદાગીરી

ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વીડિયો કોન્ફરન્સિંગ કરી. આજની વીડિયો કોન્ફરન્સમાં કોરોનાની કામગીરીની સમીક્ષા હાથ ધરાઈ. આ સાથે તેમણે વૃક્ષારોપણ વધુને વધુ થાય તેવી ટકોર પણ કરી. કેન્દ્ર સરકારની યોજનાઓનો ગાંધીનગર સંસદીય વધુને વધુ ઉપયોગ કરીને પ્રજાને લાભ આપવાનો તેમણે આદેશ કર્યો. 

રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેનના આરોગ્ય વિભાગ પર ગંભીર આક્ષેપ

આ સાથે ગાંધીનગરના સાંસદ અમિત શાહ આવતા સોમવારે ફરીથી વીડિયો કોન્ફરન્સ કરશે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube