લવ જેહાદ કેસમાં મોટું એક્શન : યુવતીને ભગાડી જનાર વિધર્મીને પોલીસે આખું આસામ ખૂંદીને પકડી પાડ્યો, દીકરીને પરત લવાઈ

Gandhinagar Love Jihad News : મૂળ આસામનો યુવક ગાંધીનગરની યુવતીને ભગાડીને આસામ લઈ ગયો હતો, ગાંધીનગર જીલ્લાની એલસીબી અને સેક્ટર ૭ પોલીસની ટીમે તેને શોધી કાઢી કડક કાર્યવાહી કરી

લવ જેહાદ કેસમાં મોટું એક્શન : યુવતીને ભગાડી જનાર વિધર્મીને પોલીસે આખું આસામ ખૂંદીને પકડી પાડ્યો, દીકરીને પરત લવાઈ
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More