કોલેજ સમયનો પ્રેમ મહિલા કોન્સ્ટેબલના મોતનું કારણ બન્યો! શંકાસ્પદ હત્યા કેસમાં અનેક મોટા ઘટસ્ફોટ

Ahmedabad Police: ગાંધીનગર સેક્ટર 24 માંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. ઘરનો દરવાજો બહારથી બંધ હતો, અને લાશ અંદર હતી. ગાંધીનગર પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ મહિલા પોલીસમાં ફરજ બજાવે છે. તે અમદાવાદ પોલીસ શાહીબાગ પોલીસ મથકમાં કાર્યરત છે.

કોલેજ સમયનો પ્રેમ મહિલા કોન્સ્ટેબલના મોતનું કારણ બન્યો! શંકાસ્પદ હત્યા કેસમાં અનેક મોટા ઘટસ્ફોટ