10 વર્ષની જાન્વી અને 7 વર્ષની જીયાને ખબર ન હતી કે પપ્પા ક્યાં લઈ જાય છે, સુખી સંપન્ન પરિવારના ધીરજે કેમ મોતનું પગલું ભર્યું!

Father Suicide With Two Daughters : પેટ્રોલ પંપના માલિકે બે દીકરીઓ સાથે કરી આત્મહત્યા... ગાંધીનગરના કલોલ તાલુકાના બોરીસણા ગામ નજીક નર્મદા મુખ્ય કેનાલમાં ઝંપલાવીને ટુંકાવ્યું જીવન...પોલીસે હાથ ધરી તપાસ

10 વર્ષની જાન્વી અને 7 વર્ષની જીયાને ખબર ન હતી કે પપ્પા ક્યાં લઈ જાય છે, સુખી સંપન્ન પરિવારના ધીરજે કેમ મોતનું પગલું ભર્યું!

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More