નવસારી: વાંસદામાં પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ગેસ લીકેજ, 30થી વધુ લોકોને સારવાર અર્થે ખસેડાયા

નવસારીના વાંસદામાં પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ગેસ લીકેજના અહેવાલ છે. આ ગેસ લીકેજની અસરથી સ્થાનિકોને ગૂંગણામણ થતી જોવા મળી છે.

Updated By: Nov 21, 2019, 11:14 PM IST
નવસારી: વાંસદામાં પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ગેસ લીકેજ, 30થી વધુ લોકોને સારવાર અર્થે ખસેડાયા

સ્નેહલ પટેલ, નવસારી: નવસારીના વાંસદામાં પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ગેસ લીકેજના અહેવાલ છે. આ ગેસ લીકેજની અસરથી સ્થાનિકોને ગૂંગણામણ થતી જોવા મળી છે. મળતી માહિતી મુજબ 30થી વધુ લોકોને ગૂંગણામણની અસર થઈ છે. 

જુઓ LIVE TV

આ ઉપરાંત 25 જેટલા લોકોને વાંસદા ગ્રામ પંચાયતમાં સારવાર માટે ખસેડાયા છે. 5 જેટલા લોકોને વાંસદા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. વિસ્તારના ધારાસભ્ય સહિતના લોકોએ મુલાકાત લીધી છે. (વિસ્તૃત માહિતી થોડીવારમાં...)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube