ગિફ્ટ સિટી બનશે ભારતનું લોન્ચપેડ, 500 અબજ ડોલરની આંતરરાષ્ટ્રીય નાણાંકીય ખોલશે તકો

Ahmedabad News: ગિફ્ટ ઇન્ટરનેશનલ બેન્કિંગ ફોરમ (જીઆઈબીએફ) 2025 ગિફ્ટ સિટીને ગ્લોબલ ફાઇનાન્શિયલ લીડરશિપ માટે ભારતના લોન્ચપેડ તરીકે સ્થાન આપે છે. જીઆઈબીએફ 2025 એ ઉત્કૃષ્ટતાની પણ ઉજવણી કરી જેમાં બેંક ઓફ ધ યરનો એવોર્ડ એચએસબીસી, ઇનોવેટિવ બેન્ક ઓફ ધ યરનો બેન્ક ઓફ બરોડાને અને ડિજિટલ બેન્ક ઓફ ધ યરનો એવોર્ડ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કને આપવામાં આવ્યો. 

ગિફ્ટ સિટી બનશે ભારતનું લોન્ચપેડ, 500 અબજ ડોલરની આંતરરાષ્ટ્રીય નાણાંકીય ખોલશે તકો

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More