ગિરનારની પરિક્રમાનો પ્રારંભ : પરિક્રમા સ્થગિત છતાં ભવનાથમાં શ્રુદ્ધાળુઓની ભીડ ઉમટી

Girnar lili Parikrama 2025 : મધ્યરાત્રિથી ગિરનારની પરિક્રમાનો થયો પ્રારંભ... સંતોએ શ્રીફળ વધેરી પ્રતિકાત્મક પરિક્રમાનો કરાવ્યો પ્રારંભ... કાદવ-કીચડ દૂર કરી લોકો માટે પરિક્રમા શરૂ કરવા સંત સમાજની ઉઠી માગ

ગિરનારની પરિક્રમાનો પ્રારંભ : પરિક્રમા સ્થગિત છતાં ભવનાથમાં શ્રુદ્ધાળુઓની ભીડ ઉમટી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More