GMCનો 25 કરોડના મ્યુનિસિપલ બોન્ડ ઈસ્યુ સાઈઝ સામે મળી 225 કરોડની ઓફર, બોન્ડ 9 ગણો થયો સબસ્ક્રાઈબ

Gandhinagar News: ગાંધીનગર મહાનગરપાલિકાનો મ્યુનિસિપલ બોન્ડ 9 ગણો ઓવર સબસ્ક્રાઈબ થયો છે, રૂ. 25 કરોડના બોન્ડ ઈસ્યુ સાઈઝ સામે રૂ. 225 કરોડની ઓફર મળી છે. સાથે જ સ્થાપનાના 15 વર્ષમાં જ મ્યુનિસિપલ બોન્ડ લાવનાર રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા બની છે.

GMCનો 25 કરોડના મ્યુનિસિપલ બોન્ડ ઈસ્યુ સાઈઝ સામે મળી 225 કરોડની ઓફર, બોન્ડ 9 ગણો થયો સબસ્ક્રાઈબ
Source: Bureau

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More