ગોંડલના પાટીદાર યુવક અમિત ખૂંટ આપઘાત કેસ : રાજદીપસિંહ જાડેજાને ન મળી રાહત

Ribda Patidar Youth Suicide Case : અમિત ખુંટ આત્મહત્યા કેસમાં રીબડાના રાજદીપસિંહ જાડેજાને રાહત આપવા ગુજરાત હાઇકોર્ટે ઈન્કાર કર્યો, એફ.આઇ.આર. રદ કરવા કરેલ કવોસીંગ પીટીશન સંદર્ભે થયેલ અરજી પાછી ખેંચી
 

ગોંડલના પાટીદાર યુવક અમિત ખૂંટ આપઘાત કેસ : રાજદીપસિંહ જાડેજાને ન મળી રાહત

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More