ગોંડલના પાટીદાર યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં નવું આવ્યું, સગીરાએ 28 લોકો સામે કોર્ટમાં કરી ફરિયાદ

Ribda Patidar Youth Suicide Case : સગીરાએ ગોંડલ કોર્ટમાં જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલને ભરાવ્યા... 28 લોકો સામે FIR નોંધાવી... ફરિયાદમાં 6 પીઆઈ, ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા સામે ગંભીર આક્ષેપ કર્યાં

ગોંડલના પાટીદાર યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં નવું આવ્યું, સગીરાએ 28 લોકો સામે કોર્ટમાં કરી ફરિયાદ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.