બગલમા છોકરું ને ગામમાં ઢિંઢોરો જેવો ઘાટ! આપના નેતા નીકળ્યા સરકારી અનાજનો અસલી ચોર 

Gopal Italia Protest : વિસાવદરમાં સરકારની અનાજમાં ગોટાળા અંગે કરેલ આંદોલનનો મામલો ગરમાયો છે. અનાજ ગોટાળા અંગે ભાજપે આમ આદમી પાર્ટી પર વળતા આક્ષેપ કર્યા છે. સરકારી અનાજના ચોર આમ આદમી પાર્ટીના નેતા જ નીકળ્યા હોવાનું ભાજપે આક્ષેપ કર્યો

બગલમા છોકરું ને ગામમાં ઢિંઢોરો જેવો ઘાટ! આપના નેતા નીકળ્યા સરકારી અનાજનો અસલી ચોર 

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.