પાટીદારોના કુળદેવી મા ખોડલના દર્શને પહોંચ્યા ગોપાલ ઈટાલિયા, ખોડલધામમાં થયું ભવ્ય સ્વાગત

Gopal Italia At Khodaldham : વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખોડલધામમાં શીશ ઝુકાવ્યું. કુળદેવીના આશીર્વાદ લઈને કહ્યું- રાજકારણની ચર્ચા મંદિરની બહાર કરશે
 

પાટીદારોના કુળદેવી મા ખોડલના દર્શને પહોંચ્યા ગોપાલ ઈટાલિયા, ખોડલધામમાં થયું ભવ્ય સ્વાગત

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.