માનહાનિની નોટિસ પર ગોપાલ ઈટાલિયાનો સણસણતો જવાબ, કોંગ્રેસ ભાજપના ઈશારે ચાલે છે

Defamation Notice To Gopal Itaila : નવા ચૂંટાયેલા આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને નોટિસ.. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ માનહાનીની 10 કરોડની નોટિસ ફટકારી.. ચૂંટણીમાં ખોટી રીતે બદનામ કરવાનો આરોપ..

માનહાનિની નોટિસ પર ગોપાલ ઈટાલિયાનો સણસણતો જવાબ, કોંગ્રેસ ભાજપના ઈશારે ચાલે છે
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More