જુનાગઢની હોસ્ટેલમાં સગીર વિદ્યાર્થી સાથે છુટ્ટા હાથની મારામારી, આહીર સમાજ લાલઘુમ થયો

Junagadh Hostel Student Clash : જૂનાગઢમાં વિદ્યાર્થી સાથે મારામારીની ઘટના મુદ્દે શિક્ષણમંત્રીનો સ્પષ્ટ સંદેશ...શાળાઓમાં બનતી આ પ્રકારની ઘટનાને નહીં સાંખી લેવાય...જવાબદારો સાથે થશે કાર્યવાહી
 

જુનાગઢની હોસ્ટેલમાં સગીર વિદ્યાર્થી સાથે છુટ્ટા હાથની મારામારી, આહીર સમાજ લાલઘુમ થયો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More