આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વા મંત્રીના ગરબામાં GSTના દરોડા, અમદાવાદ-સુરતના આયોજકોમાં ફફડાટ

GST Raid: ગુજરાતમાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ખેલૈયા મન મૂકી ગરબાની મજા માણી રહ્યા છે. ત્યારે અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં નવરાત્રિમાં ખાનગી પાર્ટી પ્લોટોમાં મોટા પાયે કોમર્શિયલ ગરબાનું આયોજન થાય છે. ખાનગી પાર્ટી પ્લોટોમાં ગરબા આયોજકો બેફામ કિંમતે પાસ વેચતા હોવાની માહિતી મળતા GSTની ટીમે દરોડા પાડ્યા છે. GST 10 ટીમોએ રાજ્યના અલગ-અલગ શહેરોમાં દરોડા પાડ્યા છે. 

આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વા મંત્રીના ગરબામાં GSTના દરોડા, અમદાવાદ-સુરતના આયોજકોમાં ફફડાટ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More