રેરાએ પ્રોપર્ટી ખરીદીમાં લાગુ કર્યો નવો નિયમ, લોન મંજૂરી સમયે હવે નહિ છેતરાય ગ્રાહકો

Rera New Rule : મકાન-દુકાન ખરીદવા લોન મંજૂર કરતી બેન્કો સંદર્ભે રેરાએ નવો સુધારો કર્યો. એકની એક મિલકત ઉપર ડબલ લોન ના થાય તે ચેક કરવું પડશે, રેરા બેન્ક એકાઉન્ટ ટાંચ મુક્ત રહેશે 

રેરાએ પ્રોપર્ટી ખરીદીમાં લાગુ કર્યો નવો નિયમ, લોન મંજૂરી સમયે હવે નહિ છેતરાય ગ્રાહકો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More