ગુજરાત ATS ની વધુ એક મોટી સફળતા : હથિયાર-વિસ્ફોટની સપ્લાય કરતા મોસ્ટ વોન્ટેડ આરોપીને પકડ્યો

Gujarat ATS Big Success : પંચમહાલમાં ATS ને મળી મોટી સફળતા. પંજાબમાં હથિયાર અને બોમ્બની હેરાફેરી કરતો સકંજામાં. ગ્રેનેડની હેરાફેરી અને વિસ્ફોટક સાથે હાલોલથી ફરાર આરોપી ઝડપાયો. આરોપી હાલોલમાં એક કંપનીમાં કરતો હતો મજૂરી

ગુજરાત ATS ની વધુ એક મોટી સફળતા : હથિયાર-વિસ્ફોટની સપ્લાય કરતા મોસ્ટ વોન્ટેડ આરોપીને પકડ્યો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More