ગુજરાત બન્યું ડોલ્ફિનનું ઘર, ડોલ્ફિનથી ભરેલો છે ગુજરાતનો આ દરિયા કાંઠો

National Dolphin Day 2025 : આવતીકાલે ‘નેશનલ ડોલ્ફિન ડે’... ડોલ્ફિન માટે ગુજરાતનો દરિયો વધુ સુરક્ષિત... રાજ્યના 4087 ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિનની હાજરી   

ગુજરાત બન્યું ડોલ્ફિનનું ઘર, ડોલ્ફિનથી ભરેલો છે ગુજરાતનો આ દરિયા કાંઠો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More