ભાજપના ગળામાં ફસાયેલું હાડકું બન્યું મેન્ડેટ! આગામી ચૂંટણીમાં નવા રાદડિયા-સંઘાણી ઉભા થવાની ચિંતા

BJP Gujarat : સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં મેન્ટેડનો વિરોધ થવાની શક્યતા. આંતરિક જૂથવાદને લીધે પ્રદેશ નેતાગીરી ચિંતાતુર. હકાર ક્ષેત્રની ચૂંટણીમાં ભાજપના ઘણાં નારાજ નેતાઓ સંઘાણી-રાદડિયા બનવા તૈયાર

ભાજપના ગળામાં ફસાયેલું હાડકું બન્યું મેન્ડેટ! આગામી ચૂંટણીમાં નવા રાદડિયા-સંઘાણી ઉભા થવાની ચિંતા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More