સી.આર પાટીલ પછી હવે કોનો વારો? ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અંગે મોટા સમાચાર

Gujarat BJP New President: મંગળવારે ભાજપમાંથી રાષ્ટ્રીય સ્તરેથી 14 રાજ્યો- પ્રદેશો પછી વધુ પાંચ રાજ્યોમાં સંગઠન પ્રમુખોની નિમણૂકો થતા હવે ગુજરાત માટે નજીકના સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થશે. સંગઠન સાથે જોડાયેલા ટોચના નેતાએ કહ્યુ કે હવે આગામી બેથી ત્રણ સપ્તાહમાં રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂંક થશે. તે પછી એકાદ મહિનામાં ગુજરાત પ્રદેશ ભાજપને નવા પ્રમુખ મળવા જોઈએ.

સી.આર પાટીલ પછી હવે કોનો વારો? ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અંગે મોટા સમાચાર
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More