ગુજરાતમાં પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ, કડીમાં 57.90 અને વીસાવદર 56.89 ટકા મતદાન; 23 જૂને પરિણામ

Gujarat By Election 2025 Voting: કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્નમાં થયું છે. વિસાવદર બેઠક માટે અંદાજિત 56.89 % મતદાન નોંધાયું છે, જ્યારે કડી (એસ.સી.) બેઠક પર અંદાજિત 57.90 % મતદાન નોંધાયું છે.

ગુજરાતમાં પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ, કડીમાં 57.90 અને વીસાવદર 56.89 ટકા મતદાન; 23 જૂને પરિણામ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More