ગુજરાતના રાજકારણમાં સપ્ટેમ્બર મહિનામાં મોટી નવાજૂનીના સંકેત! ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ સપ્ટેમ્બરમાં જ બની હતી

Gujarat Cabinet Reshuffle : હાલ જે રીતે દિલ્હી ટુ ગુજરાત અને ગુજરાત ટુ દિલ્હીનું કેટલાક નેતાઓનું આવન-જાવન ચાલુ છે, તે જોતા જ ગુજરાતના રાજકારણમાં જલ્દી જ કોઈ નવાજૂની આવી શકે છે
 

ગુજરાતના રાજકારણમાં સપ્ટેમ્બર મહિનામાં મોટી નવાજૂનીના સંકેત! ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ સપ્ટેમ્બરમાં જ બની હતી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.