મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે? પૂછવા પર હસતા હસતા દાદા-ભાઉએ વાત ટાળી દીધી, અને ઉભા થઈને જતા રહ્યાં

BJP Gujarat Press Conference : રાજ્યમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ...મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલે સ્વદેશી માટે આપ્યો સંદેશ..કહ્યું, વોકલ ફોર લોકલથી દેશ બનશે આત્મનિર્ભર...

મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે? પૂછવા પર હસતા હસતા દાદા-ભાઉએ વાત ટાળી દીધી, અને ઉભા થઈને જતા રહ્યાં

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More