દાદા મીટિંગમાં થયા લાલઘુમ, ગુજરાતના રસ્તાઓની હાલત જોઈ અધિકારીઓને લગાવી ફટકાર

Gujarat CM Bhupendra Patel Angry : રાજ્યમાં ખરાબ રસ્તાઓ મુદ્દે લાલઘુમ થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ... બેઠકમાં અધિકારીઓને લગાવી ફટકાર... રોડના પ્રશ્નોને પર તાત્કાલિક કામ કરવા અધિકારીઓને આદેશ...

દાદા મીટિંગમાં થયા લાલઘુમ, ગુજરાતના રસ્તાઓની હાલત જોઈ અધિકારીઓને લગાવી ફટકાર
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More