ગુજરાતના એક શહેરના વિકાસ માટે મુખ્યમંત્રીએ ફાળવ્યા 600 કરોડ, અહીં સડસડાટ દોડશે વિકાસની ગાડી

Gujarat CM Big Decision : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગાંધીનગર મહાનગરપાલિકાને ગંદા પાણીના નિકાલ વ્યવસ્થાપન અને સ્ટ્રોમ વોટર ડિસ્પોઝલ નેટવર્ક તથા STP સહિતના કામો માટે ૬૦૦ કરોડ રૂપિયા ફાળવાનો મહત્વપૂર્ણ નિર્ણય 

ગુજરાતના એક શહેરના વિકાસ માટે મુખ્યમંત્રીએ ફાળવ્યા 600 કરોડ, અહીં સડસડાટ દોડશે વિકાસની ગાડી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More